સંખેડા: સંખેડા પોલીસ મથકમાંથી મારામારીનો આરોપી ફરાર, પોલીસની શોધખોળ ચાલુ
છોટાઉદેપુરના સંખેડા પોલીસ મથકમાંથી મારામારીના ગુનામાં પકડાયેલો આરોપી રાકેશ પ્રવિણભાઈ તડવી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે. પોલીસે અને LCBની ટીમે શોધખોળ હાથ ધરી છે, પરંતુ આરોપી હજુ પકડથી દૂર છે. વધુ કાર્યવાહી ચાલુ છે.