Public App Logo
Jansamasya
Railway
Bsf
Meerut
Raebareli
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur
Rahul
Indianews
New_delhi
Crpf
Viralvideo
Latestnews
Shorts
���ामनवमी
Cuttack
���द
Lakhimpurkheri
���त्नी
No video available

શિનોર: સુરાશામળ ગામે નવી નગરી વિસ્તાર નજીક આવેલ મેઈન રોડ ની બાજુમાંથી સાપનું રેસ્ક્યું કરવામાં આવ્યું

Sinor, Vadodara | Jul 27, 2024
આજે સવારે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને સુરાશામળ ગામના રાહુલભાઈ પટેલ દ્વારા ટેલીફોનીક જાણકારી આપવામાં આવી હતી કે નવી નગરી નજીક આવેલા મેઈન રોડ ની બાજુમાં એક સાપ છે.જેને લઇને સ્થાનિક લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે.જે અંગેની મળેલી માહિતીના આધારે અશોકભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નવી નગરી નજીક આવેલ મેઈન રોડ ની બાજુમાં આવી ચડેલા સાપને સફળતાપૂર્વક રેસ્ક્યું કરી તેને સુરક્ષિત જગ્યાએ છોડી મુક્ત કરાયો હતો.

MORE NEWS