Public App Logo
Jansamasya
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
No video available

શિનોર: શહેરથી સાધલી અને તાલુકા સેવાસદન કચેરી જવાના માર્ગ પર વરસાદી પાણી ભરાયા, વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા

Sinor, Vadodara | Jul 24, 2024
શિનોર તાલુકામાં આજે વહેલી સવારથી જ મેહુલિયો મનમૂકીને વરસી રહ્યો છે.વરસાદને પગલે શિનોર થી સાધલી જવાના માર્ગ તેમજ માલસર જવાના માર્ગ પર આવેલ તાલુકા સેવાસદન કચેરી પાસે વરસાદી પાણી ભરાઈ ગયા હતાં.જેના કારણે તાલુકા મથકે આવેલ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ,કર્મચારીઓ અને કચેરીના કામકાજ અર્થે આવતાં અરજદારો ભારે હાલાકી ભોગવવી પડી હતી.શિનોરમાં આજે સવાર ના 6 થી સાંજના 6 વાગ્યાં સુધી 5.28 ઈંચ વરસાદ નોંધાયો હતો.

MORE NEWS