ધંધુકા: ધંધુકા PIની વહીવટી કારણોસર બદલી.#ધંધુકા #અમદાવાદ #બદલી #ટ્રાન્સફર #pitransfer
*ધંધુકા PIની વહીવટી કારણોસર બદલી* ધોલેરા પોલીસના શિરે વધારાની જવાબદારી. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા કે બી વિહોલની ખાતાકીય વહીવટી કારણોસર રિઝર્વમાં બદલી. ધોલેરા PI ને એક્સ્ટ્રા ચાર્જ. ધોલેરા પોલીસના શિરે વધુ જવાબદારી. PI ની આમ અચાનક વહીવટી કારણોસર બદલી થતા ચર્ચાનો દોર.