Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur

પાલીતાણા: ભારતીય જનતા પાર્ટીના મન કી બાત અંતર્ગત ટિફિન બેઠક યોજાઈ

Palitana, Bhavnagar | Mar 29, 2026
ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત ટિફિન બેઠક યોજાઈ હતી જે કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા