આણંદ શહેર: ચિખોદરા ચોકડી નજીક ગાડીમાં આગ લાગી,ફાયર વિભાગે આગ બુઝાવી
ચિખોદરા ચોકડી પેટ્રોલ પંપ સામે કાર નંબર GJ.23.CF.4242 માં આગ લાગેલછે જ્યાં ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સુચના મુજબ મીની વોટર ટેન્ડર સાથે ,ફાયર ડ્રાઈવર હિતેન ઠાકોર, લીડિંગ ફાયરમેન અશોકસિંહ સોલંકી, ફાયરમેન હિતેન્દ્ર મહિડા, અજય ડામોર ,રીણકેશ ભુરીયા, 4 ટ્રેની સ્ટાફ તુરતજ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવેલ. જ્યાં સંપૂર્ણ ઘટના દરમ્યાન કોઈ જાનહાની થયેલ નથી.