રથયાત્રા પૂર્વે સુરત ક્રાઈમ બ્રાંચનું 'ઓપરેશન રેમ્બો'....
શહેરભરમાં સઘન કોમ્બિંગ અને સરપ્રાઇઝ રેઇડ....
100થી વધુ રેમ્બો, બટન, ડ્રેગન, પોકેટ અને ટેક્ટિકલ નાઈફ જપ્ત
70થી વધુ અસામાજિક તત્વો સામે ગુજરાત પોલીસ એક્ટ હેઠળ કાર્યવાહી....
ઓનલાઈન પ્લેટફોર્મ અને રિટેલ શોપની પણ તપાસ
જપ્ત હથિયારોનો અગાઉના ગુનાઓમાં ઉપયોગ થયો કે નહીં તેની તપાસ શરૂ......
Udhna, Surat | Jul 11, 2026