Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Patna
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Bhopal
Uttarpradesh
Haryana
Hardoi
Cricket

😱 રાજકોટમાં બાલાજી હોસ્પિટલ સામે સારવારમાં બેદરકારીના ગંભીર આક્ષેપો થયા છે. પરિવારના જણાવ્યા મુજબ, ડિમ્પલબેન પોબારૂને ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ તેમની તબિયત બગડતા તેમને ઓલમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં આશરે 12 કલાક બાદ તેમનું મોત થયું. પરિવારનો આક્ષેપ છે કે સર્જનની હાજરી વગર ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સારવારમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી હતી. ઓલમ્પસ હોસ્પિટલનું બિલ પણ બાલાજી હોસ્પિટલે ચૂકવ્યું હોવાનો પરિવાર દાવો કરી રહ્યો છે. • જવાબદાર ડોક્ટરો સામે કાર્યવાહી અને ન્યાયની માંગ સાથે પરિવાર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જોકે, બાલાજી હોસ્પિટલના ડૉ. કવિતા લાધાણીએ તમામ બેદરકારીના આક્ષેપો નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે દર્દીને બચાવવા તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવ્યા હતા. [ jamnagar, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Aug 3, 2026

MORE NEWS

😱 રાજકોટમાં બાલાજી હોસ્પિટલ સામે સારવારમાં બેદરકારીના ગંભીર આક્ષેપો થયા છે. પરિવારના જણાવ્યા મુજબ, ડિમ્પલબેન પોબારૂને ગર્ભાશયની કોથળીના ઓપરેશન માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓપરેશન બાદ તેમની તબિયત બગડતા તેમને ઓલમ્પસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં આશરે 12 કલાક બાદ તેમનું મોત થયું. પરિવારનો આક્ષેપ છે કે સર્જનની હાજરી વગર ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સારવારમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી હતી. ઓલમ્પસ હોસ્પિટલનું બિલ પણ બાલાજી હોસ્પિટલે ચૂકવ્યું હોવાનો પરિવાર દાવો કરી રહ્યો છે. • જવાબદાર ડોક્ટરો સામે કાર્યવાહી અને ન્યાયની માંગ સાથે પરિવાર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. જોકે, બાલાજી હોસ્પિટલના ડૉ. કવિતા લાધાણીએ તમામ બેદરકારીના આક્ષેપો નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે દર્દીને બચાવવા તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવ્યા હતા. [ jamnagar, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcity #jamnagar_gujarat #jukeganahijamnagar - Rajkot News