સૂત્રાપાડામાં નવું અને અદ્યતન એસ.ટી બસ સ્ટેન્ડ બનાવવાની માંગ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય દિલીપસિંહ બારડે વાહન વ્યવહાર મંત્રીને કરી રજૂઆત સુત્રાપાડા માં તાલુકા મથકનું એસટી બસ સ્ટેન્ડ જ નથી..સૂત્રાપાડા શહેરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ એસ.ટી. સ્ટેન્ડ બનાવવાની માંગ..હાલનું એસ.ટી.સ્ટોપ આપ્યો છે મુસાફરોની સરખામણીએ અપૂરતું હોવાનો રજૂઆતમાં ઉલ્લેખ...રોજના હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ અને શ્રમિકો એસ.ટી. બસ સેવાનો લે છે લાભ..બેસવાની વ્યવસ્થા પીવાનું પાણી શૌચાલય સહિતની સુવિધાઓ એસટી બસ સ્ટેન્ડમાં ઉપલબ્ધ કરાવવાની માંગ...મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગ મુસાફરોને પડતી હાલાકી તાત્કાલિક દૂર કરવા કરી રજૂઆત...નવા એસ.ટી. સ્ટેન્ડ માટે જરૂરી મંજૂરી અને ગ્રાન્ટ ફાળવવા વાહન વ્યવહાર મંત્રી સમક્ષ માંગ..નવું આધુનિક એસટી બસ સ્ટેન્ડ બનશે તો હજારો વિદ્યાર્થીઓ અને મુસાફરોને થશે ફાયદો..
#our_sutrapada #girsomnath #instadaily #gujarat #gsrtc