ચાણસ્મા: સેધા દૂધ મંડળીમાં શરૂ થયો અમુલ પાર્લર, હવે મળશે શુદ્ધ અને સ્વાત્વિક દૂધ
Chanasma, Patan | Aug 17, 2026 ચાણસ્મા તાલુકાના સેધામાં સેધા દૂધ મંડળી ખાતે અમુલ પાર્લરનો શુભારંભ થયો છે. અહીંથી હાલથી ગ્રાહકોને શુદ્ધ અને સ્વાત્વિક દૂધ તેમજ દૂધની બનાવટો સરળતાથી મળશે.