વેજલપુર: નિવૃત Dysp અશોકસિંહ ચૌહાણના પુત્ર-પુત્રીને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા
સેટેલાઈટ પોલીસ મથકે નિવૃત્ત Dysp અશોકસિંહ ચૌહાણ તેમજ તેના પુત્ર સિદ્ધરાજ અને પુત્રી ખ્યાતિ સામે જ સેટેલાઈટ પોલીસ મથકે BNS અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો... તેઓએ જામીન મેળવવા અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે નકારી દેતા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, જેને મંજૂર કરવામાં આવી..