મહેસાણા: મહેસાણામાં ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને મીઠાઈ ખવડાવી પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
મહેસાણા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે વાહન ચાલકોને મીઠાઈ આપીને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. પોલીસની આ અનોખી પહેલને લોકો દ્વારા ખૂબ જ આવકારવામાં આવી છે.