💃 ગરબા ક્વીન દિત્યા ઓઝા સાથે ખુશીઓના તાલે ઝૂમ્યા દિવ્યાંગ બાળકો! ❤️
જલારામ મનોવિકાસ કેન્દ્ર ખાતે ગરબા ક્વીન દિત્યા ઓઝાએ દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમીને ખુશીની સુંદર પળો માણી. 🥰
ગરબાના તાલે બાળકો સાથે મન મૂકીને રમ્યા બાદ દિત્યાએ તમામ બાળકોને સુંદર ગિફ્ટ્સ આપી પ્રેમ અને ખુશી વહેંચી. 🎁✨
બાળકોને દિત્યા સાથે ગરબા રમવાની ખૂબ જ મજા આવી, તો બીજી તરફ દિત્યાને પણ આ નિર્દોષ સ્મિત અને પ્રેમભર્યા બાળકો સાથે સમય વિતાવવાનો અનોખો આનંદ મળ્યો. ❤️
ગરબો તો બહાનું હતું… સાચી ઉજવણી હતી ખુશીઓ વહેંચવાની! 🌸💫
#DityaOza #GarbaQueen #JalaramManovikasKendra #DivyangChildren #Garba Navratri SpreadHappiness JoyOfGiving Humanity Gujarat
Vapi, Valsad | Oct 9, 2026