વલ્લભ આશ્રમની ત્રણ શાળાઓએ એજ્યુકેશન વર્લ્ડ રેન્કિંગમાં મેળવ્યું સ્થાન
કિલ્લા-પારડી સ્થિત શ્રી વલ્લભ આશ્રમ સંચાલિત શાળાઓએ એજ્યુકેશન વર્લ્ડ ઇન્ડિયા સ્કૂલ રેન્કિંગ 2026-27માં નોંધપાત્ર સ્થાન મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. સર્વેક્ષણમાં સંસ્થાની ત્રણ શાળાઓને અલગ-અલગ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત વલ્લભ આશ્રમ ટ્રસ્ટના યુવા ટ્રસ્ટી કુશ સાકરિયાની પ્રતિષ્ઠિત ‘રાઇઝિંગ એજ્યુકેશન સ્ટાર એવોર્ડ’ માટે પસંદગી કરવામાં આવી છે.
Vapi, Valsad | Oct 22, 2026