અમદાવાદ સ્પા એટલે દેહવ્યાપારનો અડ્ડો..?
અમદાવાદ સ્પામાં દેહવ્યાપાર ચાલતો હોવાના આક્ષેપો સાથેનો અહેવાલ ઈન્ડિયા નાઇન ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો...
પરંતુ અહેવાલ પ્રસારિત થયા બાદ પણ તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું કેમ લાગી રહ્યું છે..?
શું અમદાવાદ સ્પાને કોઈનું રક્ષણ મળી રહ્યું છે..?
શું અમદાવાદના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરશે..?
#news
#newsupdate #newspaper #newstoday #ahmedabad @cmogujarat @iharshsanghavi @gujaratpolice_ @_gujarat_police_cops_ @gujarat_police_motivation_ @gujarat_police_ops @gujarat_police_khakhi @gujarat_police_fanpage @gujarat__police___100 @gujarat_police__2026 @gujarat__police75_ @gujarat_police__2024 @gujaratpolice_24 @gujaratpolice_07 @gujarat_police__education @gujaratpolice949 @gujarat_police_fens @gujarat_police.in @gujarat_police_fans_333 @gujarat_police_fans_2k23 @gujarat_police000 @gujarat_police_updategk @crimebranch_ahmedabad @ahmedabadpolice @ahmedabad_police @ahmedabad_traffic_police @ahmedabad_rural_police @poorv1212_official @ahmedabadspa_ @ahmedabadspa_bestspa @ahmedabadspa_bestspa @ahmedabad_spa7