તારાપુર: સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ 6 દિવસના રિમાન્ડ પર
Tarapur, Anand | Sep 22, 2026 સગીરા પર 5 વર્ષ સુધી દુષ્કર્મ ગુજારનાર 48 વર્ષીય નરાધમને ખંભાત ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ તેને ખંભાતની સેશન્સ કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યો હતો.ઈન કેમેરા સુનાવણીમાં નામદાર કોર્ટના જજ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યાની માહિતી મળી હતી.