આહવા: ધૂળચોંડ ગામ નજીક અકસ્માત: ઈજાગ્રસ્ત બાઈકચાલકને હોસ્પિટલ ખસેડાયા
Ahwa, The Dangs | Nov 10, 2026 ધૂળચોંડ ગામ નજીક એક બાઈકચાલક અકસ્માતનો ભોગ બનતા તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મતવિસ્તારના પ્રવાસ દરમિયાન આ ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક મદદ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી.