કવાંટ: છોટાઉદેપુરના રૂમડીયા ગામે ક્રિકેટનો ક્રેઝ: 80 ટીમો વચ્ચે ટક્કર
છોટાઉદેપુરના કવાંટ તાલુકાના રૂમડીયા ગામે 20 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 80 જેટલી ટીમો ભાગ લઈ રહી છે. વિજેતા ટીમોને સાંસદ મુકેશ રાઠવા અને સાંસદ જશુભાઈ રાઠવા દ્વારા સન્માનિત કરવામાં આવશે.