આંકલાવ: ગંભીરા-બામણગા મમહીસાગર નદી પટ્ટ વિસ્તારમાં અલગ-અલગ 02 જગ્યાએ ખાણ અને ખનિજ વિભાગની આકસ્મિક તપાસ
Anklav, Anand | Apr 7, 2026 ગંભીરા-બામણગામને લાગુ મહીસાગર નદી પટ્ટ વિસ્તારમાં અલગ-અલગ 02 જગ્યાએ ખાણ અને ખનિજ વિભાગની આકસ્મિક તપાસ કરી હતી.રૂપિયા 1.10 કરોડનો મુદ્દા માલ સીઝ કર્યો છે.જિલ્લા કલેકટર શ્રી ના માર્ગદર્શન હેઠળ આજ રોજ મદદનીશ ભુસ્તર શાસ્ત્રી ની ટીમ દ્વારા મળેલ ફરિયાદ અન્વયે આકલાવ તાલુકાના ગંભીરા/બામણગામને લાગુ મહીસાગર નદી પટ્ટ વિસ્તારમાં 02 જગ્યાએ આકસ્મિક તપાસ કરવામાં આવી હતી.