ગારિયાધાર: ગારીયાધાર મા પત્નીના ખૂનીનો ખેલ ખતમ: કુહાડીથી પત્નીની હત્યા કરનાર પતિ ગણતરીની કલાકોમાં ઝડપાયો!
ગારીયાધાર મા પત્નીના ખૂનીનો ખેલ ખતમ: કુહાડીથી પત્નીની હત્યા કરનાર પતિ ગણતરીની કલાકોમાં ઝડપાયો! ઘરેલુ વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કરતા પતિએ પોતાની પત્ની પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી અને તપાસ હાથ ધરી હતી.પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં ગણતરીની કલાકોમાં જ આરોપી પતિને દબોચી લીધો હતો. આરોપી સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.