માલપુર: ફાગવેલ દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર હુમલો, 15 સામે ફરિયાદ
માલપુરના મોલ્લી કંપા નજીક દર્શને જતા લોકોની ગાડી પર પથ્થરમારો અને હુમલો. ઝઘડામાં વચ્ચે પડતા 15 શખ્સોએ પટ્ટા અને પથ્થર વડે હુમલો કરી બે યુવકોને ઇજા પહોંચાડી. જાનથી મારી નાખવાની ધમકી મળતા મામલો પોલીસ મથકે પહોંચ્યો.