બોટાદ: પાક બચાવવા ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની પાણી અને ૧૦ કલાક વીજળીની માંગ
Botad, Botad | Sep 11, 2026 બોટાદમાં વરસાદની ખેંચને કારણે ચોમાસુ પાક જોખમમાં છે. ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ વિધાનસભામાં ડેમોમાં પાણી ભરવા અને ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવા મુદ્દે મહત્વની રજૂઆત કરી છે.