કલ્યાણપુર: કલ્યાણપુરના ચપર ગામે 26 સપ્ટેમ્બરે યોજાશે ભવ્ય લોકમેળો
કલ્યાણપુરના ચપર ખાતે ભાદરવા સુદ પૂનમના પવિત્ર દિવસે આઈ શ્રી ખોડીયાર માતાજીના સાનિધ્યમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ધર્મપ્રેમી ભક્તોને દર્શનનો લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.