Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

સોનગઢ: આવતા 7 દિવસમાં છોટા ઉદેપુર, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની છે આગાહી

Songadh, Tapi | Aug 16, 2026
ગુજરાતમાં આગામી 7 દિવસ સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. છોટા ઉદેપુર, વલસાડ, ડાંગ, દમણ, તાપી અને નવસારીમાં વિશેષ ધ્યાન રાખવો જરૂરી છે. આ જાણકારી લો પ્રેશર અને મોન્સૂન ફેક્ટર્સના કારણે મળી છે.