તાલાળા: તાલાલાના હરીપુરમાં થાર કાર 11 કેવી વીજપોલ સાથે અથડાઈ, કાર પલટી
ગીર સોમનાથના તાલાલાના હરીપુર ગામમાં મધરાતે થાર કારે 11 કેવી વીજપોલને ટક્કર મારતા કાર પલટી ગઈ હતી. રાજકોટના કારચાલકને ઈજા થઈ નથી. ઘટના બાદ ગ્રામજનોએ ગામ વચ્ચેથી વીજલાઇન દૂર કરવાની માંગ કરી છે.