Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Crimenews
Education
Bareilly
Agra
Cbi
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Punjab
Pratapgarh
Live
Westbengal
Ballia
Mirzapur
Haridwar
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Letestnews
Faridabad

વડવા નેરા વિસ્તારમાં ડ્રેનેજના પાણીથી લોકો પરેશાન, મનપા કચેરી સમક્ષ કાર્યવાહી કરવા માંગ કરાઈ #Jansamasya

Bhavnagar City, Bhavnagar | Mar 4, 2026
ભાવનગર શહેરના વડવા નેરા તલાવડી વિસ્તારમાં સતત ઉભરાતા ડ્રેનેજ ના પાણીથી સ્થાનિક લોકો પરેશાન થયા છે. છેલ્લા લાંબા સમયથી વડવા નેરા વિસ્તારમાં પાણી ઉભરાઈ રહ્યું છે. જેને લઇને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ અંગે મનપા કચેરી સક્ષક યોગ્ય કાર્યવાહી કરવાની સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર ભાગ કરવામાં આવી હતી.

MORE NEWS

No related stories for this location.

વડવા નેરા વિસ્તારમાં ડ્રેનેજના પાણીથી લોકો પરેશાન, મનપા કચેરી સમક્ષ કાર્યવાહી કરવા માંગ કરાઈ #Jansamasya - Bhavnagar City News