દસ્ક્રોઈ: અમદાવાદમાં થારનો આતંક! ઓવરસ્પીડમાં ઝિગઝેગ ડ્રાઇવિંગ, લોકો અડફેટે આવતા બચ્યા
અમદાવાદમાં થારનો આતંક! ઓવરસ્પીડમાં ઝિગઝેગ ડ્રાઇવિંગ, લોકો અડફેટે આવતા બચ્યા અમદાવાદમાં એશિયા પેસિફિક કોલેજ પાસે થાર કાર નંબર GJ01 WA 7755નો કથિત ઓવરસ્પીડ અને રેશ ડ્રાઇવિંગનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં થારચાલક રસ્તા પર બેફામ ઝડપે ઝિગઝેગ કટ મારતો જોવા મળે છે અને રસ્તા પર ચાલતા લોકો નજીકથી પસાર થતા બે-ત્રણ લોકો અડફેટે આવતા બચી જાય છે. ત્યારબાદ કારચાલક યુ-ટર્ન મારીને ફરી પાછો આવે છે. લોકો વીડિયો ઉતારી રહ્યા હોવા છતાં