વલસાડ જિલ્લામાં ‘સમરસતા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ
સબહેડ: સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે કળશ વિતરણ સાથે ‘સમરસતા રથ’ને અપાઈ લીલી ઝંડી; સામાજિક એકતા, સમરસતા અને માનવ સેવાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ
Vapi, Valsad | Aug 18, 2026