પાટણ વેરાવળ: સોમનાથ મહાદેવનો દિવ્ય 'મહારુદ્ર શૃંગાર': માસિક શિવરાત્રિએ ભક્તો થયા મંત્રમુગ્ધ
શ્રાવણ વદ તેરસ, માસિક શિવરાત્રિના પાવન અવસરે સોમનાથ મહાદેવને ભવ્ય 'મહારુદ્ર શૃંગાર' અર્પણ કરાયો. રુદ્રાક્ષ, પુષ્પો અને ચંદનથી સજ્જ મહાદેવના આ તેજોમય સ્વરૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી.