Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

અંકલેશ્વર: ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ અક્ષર આઇકોન શોપિંગ પાર્ક કરેલ ઇક્કો કારની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે

Anklesvar, Bharuch | Jun 23, 2025
ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ અક્ષર આઇકોન શોપિંગમાં ઇક્કો કાર પાર્ક કરી હતી.તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી કારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જો કે આ કાર ચોરીની ઘટના શોપિંગમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.

MORE NEWS