ખાડિયામા ભાજપ કાર્યકરના મર્ડર કેસના દોષિતનો પેરોલ પર છૂટી ફરી આતંક...મોન્ટુ નામદારે પેરોલ પર બહાર આવતા જ ફરી આતંક મચાવ્યો છે. મોન્ટુએ દારૂના નશામાં જાહેરમાં ફટાકડા ફોડીને સાક્ષીને મારી નાખવાની ધમકી આપી છે. આ અંગે ખાડિયા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી છે