Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

આણંદ શહેર: આણંદ જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 82.29 ટકા આવ્યું

Anand City, Anand | May 6, 2026
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2026માં લેવામાં આવેલ ધોરણ-10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આણંદ જિલ્લાનું 82.29 ટકા પરિણામ આવ્યું છે.