✨ મેઘરજના વેપારી ભાઈઓ માટે મોટા ખુશખબર! 🎉
.
હવે તમારી દુકાન માટે રમકડાં, કટલરી, પ્લાસ્ટિક અને ઘર વપરાશનો સામાન લેવા મોડાસા કે અમદાવાદ જવાની કોઈ જરૂર નથી! ❌
.
તમારી દુકાન માટેની તમામ વેરાયટી હવે મળશે આપણા મેઘરજમાં જ, એ પણ એક જ જગ્યાએ! 🛍️✨
🔹 હરિ કૃપા ટ્રેડર્સ - મેઘરજ 🔹
.
💡 શા માટે અમારી મુલાકાત લેવી?
✅ હોલસેલ સામાનની શરૂઆત ફક્ત ₹6/- થી
✅ રમકડાંની ભરપૂર નવી વેરાયટી 🧸🚘
✅ કટલરીની અવનવી ડિઝાઇન 💅✨
✅ રોજિંદા ઉપયોગની પ્લાસ્ટિક આઈટમ્સ 🪣🧰
✅ ઘર વપરાશની તમામ ચીજવસ્તુઓ 🏠
✅ વધુ વેરાયટી અને એકદમ વાજબી (ઓછા) ભાવ! 💸
તમારી દુકાનનો સ્ટોક વધારો અને નફો પણ! આજે જ પધારો…
👇
📍 એડ્રેસ:
દોશી પેટ્રોલ પંપની સામે, મુનસી કોમ્પ્લેક્સ, મોડાસા રોડ, હરિ કૃપા ટ્રેડર્સ, મેઘરજ.
#megharaj #meghraj_gj31_ #modasa #wholesale #shop