Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

તળાજા: તળાજામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

Talaja, Bhavnagar | Aug 15, 2026
તળાજા શહેરમાં દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તળાજા નગરપાલિકા દ્વારા વ્યાયામ શાળાના મેદાન, અખાડા ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તળાજા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હેતલબેન કે. રાઠોડ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમમાં તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ.કે. વાળા, મહામંત્રી હિંમતભાઈ ડાભી, તળાજા નગરપાલિકાના ચૂંટાયેલા નગરસેવકો તેમજ તળાજા શહેરના નગરજનો મોટી સ