Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

મહુવા: ડુંગરી ગામે પત્ની પિયર જતી રહેતી હોવા બાબતે પાડોશી યુવકને લાકડાના ફટકા મારી જાન લેવા ધમકી આપતા ફરિયાદ

Mahuva, Surat | Feb 12, 2026
મહુવા પોલીસ મથકે નોંધાયેલી એક ફરિયાદ મુજબ મહુવા તાલુકા ના ડુંગરી ગામે રહેતી બે સંતાનો ની માતા અવારનવાર પોતાના પિયર ખાતે જતી રહેતી હતી. પોતાની પત્નીને પાડોશમાં રહેતા પરિવાર દ્વારા ચડામણી કરાતી હોવાની શંકા રાખી પતિએ પોતાના પાડોશી યુવકને રસ્તામાં આંતરી લાકડાના ફટકા મારી જાન લેવા ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.