અમદાવાદમાં આવી રહ્યો છે એક ધમાકેદાર Underground Automotive Event! 🏎️🔥
Ahmedabad Undergroundમાં જોવા મળશે Supercar & Superbikes Meet, Rev Battle, BMX & Skateboard Shows, Hip-Hop Dance Performance, Live Anchor અને ઘણું બધું!
📅 27 સપ્ટેમ્બર, રવિવાર
⏰ સાંજે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી
📍 Sabarmati Riverfront Multi-Level Parking – Rooftop, Amdavad
🎟️ Tickets AllEvents પર ઉપલબ્ધ છે – Link in Bio
📞 તમારી Supercar/Superbike showcase કરવા માટે સંપર્ક કરો: 8809711311
[Ahmedabad Underground, Supercars Amdavad, Superbikes Amdavad, Amdavad Events, Car Bike Meet]
#AhmedabadUnderground #Supercars #Superbikes #AmdavadEvents