મહીસાગર જિલ્લાના 'નલ સે જલ' કૌભાંડમાં CID ક્રાઈમ દ્વારા પાણી સમિતિના સભ્ય સચિવની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ 63 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.