બોટાદ શહેર: બોટાદના વોર્ડ નં. 4માં કચરાના ઢગલામાં આગ, ધુમાડાથી સ્થાનિકો પરેશાન
Botad City, Botad | Nov 18, 2026
બોટાદના શંકરપરા ખસ રોડ પર કચરાના ઢગલામાં લાગેલી આગથી સાંઈનાથ નગરના રહીશો હેરાન. રાતભર ફેલાયેલા ધુમાડાને કારણે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ. પાલિકા અને પ્રદૂષણ બોર્ડ સમક્ષ કરાઈ રજૂઆત.