Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: પૂજાપુરા-મલાતજ ગામ પાસે ગોડાઉનમાં ઘાસના પૂળા તથા તમાકુ ભરેલ ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી

Anand City, Anand | May 10, 2026
કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમને કાસોર રોડ ઉપર પૂજાપુરા-મલાતજ ગામ નજીક આવેલ એક ગોડાઉનમાં આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી. ગોડાઉન માલિક મયુરભાઈ પરસોતમભાઈ પટેલના ગોડાઉનમાં ઘાસના પૂરા તેમજ તમાકુનો જથ્થો સંગ્રહિત હતો, જ્યાં આકસ્મિક રીતે આગ ભભૂકી ઊઠી હતી.
આણંદ શહેર: પૂજાપુરા-મલાતજ ગામ પાસે ગોડાઉનમાં ઘાસના પૂળા તથા તમાકુ ભરેલ ગોડાઉનમાં આકસ્મિક આગ લાગી - Anand City News