રાજકોટ પૂર્વ: ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ ત્રિકોણબાગ વિસ્તારમાં રાજકોટ બંધ એલાનમાં જોડાવા વેપારી સાથે મુલાકાત કરી
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ ત્રિકોણબાગ વિસ્તારમાં રાજકોટ બંધ એલાનમાં જોડાવા વેપારી સાથે મુલાકાત કરી આજે સમગ્ર રાજકોટ શહેર બંધ રહ્યું છે અગ્નિકાંડને લઈને મોટી સંખ્યામાં વેપારી તેમજ અન્ય સમર્થકો સામે આવ્યા છે અને રાજકોટ સ્વયંભુ બંધ રાખ્યું છે