ધંધુકા:-* *ફેદરાથી ભડીયાદ રોડ બિસ્માર હાલતમાં.* લ્યો બોલો રોડમાં નકારા ખાડાઓનું સામ્રાજ્ય. ધંધુકા તાલુકાના ફેદરાથી ભડીયાદ રોડમાં ઘણા સમયથી ખાડાઓ પડી,ખરાબ હાલતમાં છે. ઠેર ઠેર ખાડા પડી ગ્યા છે જેથી વાહન ચાલકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં આ રોડનો ઉપયોગ વધારે વેપારી,ખેડૂતો,વિદ્યાર્થીઓ,ય