Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Aap
Jaipur

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદ, વસ્તડી, ટુવા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. l l #ZhalawadNiPukar #Surendranagar #Wadhwan #RainUpdate #Monsoon BreakingNews GujaratRain WeatherUpdate

Wadhwan, Surendranagar | Jun 18, 2026

MORE NEWS

🔴 "અંબાલાલ પટેલનો જયંત પંડ્યાને કરારો જવાબ"
"જયંત પંડ્યાના નિવેદન પર અંબાલાલ પટેલનો પ્રહાર"
"અંબાલાલ પટેલ બોલ્યા: જયંત પંડ્યાને આપ્યો સ્પષ્ટ જવાબ"
"જયંત પંડ્યાના આક્ષેપોનો અંબાલાલ પટેલે કર્યો વળતો પ્રહાર"
"રાજકીય ગરમાવો: અંબાલાલ પટેલનો જયંત પંડ્યાને જવાબ"
"અંબાલાલ પટેલે તોડ્યું મૌન, જયંત પંડ્યાને આપ્યો જવાબ"
"જયંત પંડ્યાની ટિપ્પણી બાદ અંબાલાલ પટેલનું નિવેદન ચર્ચામાં"
"સામસામે આવ્યા અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા"
હેડલાઇન સ્ટાઇલમાં: "જયંત પંડ્યાને અંબાલાલ પટેલનો કરારો જવાબ, રાજકારણમાં ગરમાવો"

#JayantPandya #AmbalalPatel #BreakingNews #GujaratiNews #PoliticalNews Surendranagar GujaratPolitics NewsUpdate ZalawadNiPukar ViralNews

🔴 "અંબાલાલ પટેલનો જયંત પંડ્યાને કરારો જવાબ" "જયંત પંડ્યાના નિવેદન પર અંબાલાલ પટેલનો પ્રહાર" "અંબાલાલ પટેલ બોલ્યા: જયંત પંડ્યાને આપ્યો સ્પષ્ટ જવાબ" "જયંત પંડ્યાના આક્ષેપોનો અંબાલાલ પટેલે કર્યો વળતો પ્રહાર" "રાજકીય ગરમાવો: અંબાલાલ પટેલનો જયંત પંડ્યાને જવાબ" "અંબાલાલ પટેલે તોડ્યું મૌન, જયંત પંડ્યાને આપ્યો જવાબ" "જયંત પંડ્યાની ટિપ્પણી બાદ અંબાલાલ પટેલનું નિવેદન ચર્ચામાં" "સામસામે આવ્યા અંબાલાલ પટેલ અને જયંત પંડ્યા" હેડલાઇન સ્ટાઇલમાં: "જયંત પંડ્યાને અંબાલાલ પટેલનો કરારો જવાબ, રાજકારણમાં ગરમાવો" #JayantPandya #AmbalalPatel #BreakingNews #GujaratiNews #PoliticalNews Surendranagar GujaratPolitics NewsUpdate ZalawadNiPukar ViralNews

Wadhwan, Surendranagar | Jun 19, 2026

📍 સુરેન્દ્રનગર : પાટડીના ખારાઘોડા રણમાં અગરિયાઓનો ઉગ્ર વિરોધ!
ખાનગી કંપનીને 5 હજાર એકર જમીન ફાળવવાના નિર્ણય સામે અગરિયા સમાજ એકજૂટ બન્યો. પાટડી ખાતે યોજાયેલી અગરિયા એકતા સભામાં મોટી સંખ્યામાં અગરિયાઓ ઉપસ્થિત રહ્યા અને "અગર બચાવો - અગરિયા બચાવો"ના નારા સાથે આંદોલનની જાહેરાત કરી. 23 જૂને પાટડી પ્રાંત કચેરી ખાતે ધરણા-પ્રદર્શન યોજાશે.
#Surendranagar #Patdi #Kharaghoda #Agariya #AgariyaEkta SaveAgariya SaveSaltWorkers LittleRannOfKutch Protest GujaratNews

📍 સુરેન્દ્રનગર : પાટડીના ખારાઘોડા રણમાં અગરિયાઓનો ઉગ્ર વિરોધ! ખાનગી કંપનીને 5 હજાર એકર જમીન ફાળવવાના નિર્ણય સામે અગરિયા સમાજ એકજૂટ બન્યો. પાટડી ખાતે યોજાયેલી અગરિયા એકતા સભામાં મોટી સંખ્યામાં અગરિયાઓ ઉપસ્થિત રહ્યા અને "અગર બચાવો - અગરિયા બચાવો"ના નારા સાથે આંદોલનની જાહેરાત કરી. 23 જૂને પાટડી પ્રાંત કચેરી ખાતે ધરણા-પ્રદર્શન યોજાશે. #Surendranagar #Patdi #Kharaghoda #Agariya #AgariyaEkta SaveAgariya SaveSaltWorkers LittleRannOfKutch Protest GujaratNews

Wadhwan, Surendranagar | Jun 18, 2026

🚨 સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસને હનીટ્રેપ કેસમાં મોટી સફળતા... અનડિટેક્ટ હનીટ્રેપ ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ
સર્વેલન્સ ટીમે ઝડપી કાર્યવાહી કરી... હનીટ્રેપ કેસમાં સંડોવાયેલા 7 આરોપીઓ ઝડપાયા...અજાણ્યા આરોપીઓ અંગે ખાનગી રાહે માહિતી એકત્ર કરી કાર્યવાહી..BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ASP વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી..આરોપીઓ સામે વધુ પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
#Surendranagar #HoneyTrap #PoliceAction #CrimeNews #BreakingNews ZhalawadNiPukar GujaratPolice SurveillanceTeam BNSCase

🚨 સુરેન્દ્રનગર સીટી એ-ડિવિઝન પોલીસને હનીટ્રેપ કેસમાં મોટી સફળતા... અનડિટેક્ટ હનીટ્રેપ ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ સર્વેલન્સ ટીમે ઝડપી કાર્યવાહી કરી... હનીટ્રેપ કેસમાં સંડોવાયેલા 7 આરોપીઓ ઝડપાયા...અજાણ્યા આરોપીઓ અંગે ખાનગી રાહે માહિતી એકત્ર કરી કાર્યવાહી..BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ASP વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી..આરોપીઓ સામે વધુ પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ #Surendranagar #HoneyTrap #PoliceAction #CrimeNews #BreakingNews ZhalawadNiPukar GujaratPolice SurveillanceTeam BNSCase

Wadhwan, Surendranagar | Jun 17, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે વડોદ, વસ્તડી, ટુવા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી હતી. l l #ZhalawadNiPukar #Surendranagar #Wadhwan #RainUpdate #Monsoon BreakingNews GujaratRain WeatherUpdate - Wadhwan News