નવજીવન ટ્રસ્ટના સરકારી યોજના સહાયતા કેન્દ્ર અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ આયુષ્માન કાર્ડ કેમ્પ યોજાયો, જેમાં 50થી વધુ લાભાર્થીઓએ લાભ મેળવ્યો. #ayushmanbharat #pmjay #ayushmancard #governmentschemes #lìkeshare