🚩 હર હર મહાદેવ 🙏🏻 જય ગૌ માતા 🐄🚩 જય શ્રીરામ
🙏🏻 પવિત્ર કળશ કાવડ યાત્રા 51 દિવસની દિવ્ય યાત્રાની પૂર્ણાહુતિ 🙏🏻
હરિદ્વારની પવિત્ર ધરતીથી કચ્છની ધીંગી ધરતી સુધીની આ પવિત્ર કળશ કાવડ યાત્રા આજે પૂર્ણ થઈ છે
📿 કુલ 51 દિવસની આ દિવ્ય યાત્રા
📅 4-7-26- ના રોજ ખારી નદીથી પ્રસ્થાન કરી, શરૂઆતના 2 દિવસ માર્ગમાં રહી, ત્યારબાદ 3 દિવસ હરિદ્વારમાં રહી તમામ દેવ-દેવીઓના દર્શન કરી, પવિત્ર હરકી પોડી ખાતે ગંગા મૈયાના આશીર્વાદ લઈ 9-7-26 ના રોજ કાવડ યાત્રાનું મુખ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું
ત્યારબાદ સતત 46 દિવસ પગપાળા ચાલી, અનેક કઠિન રસ્તાઓ, વરસાદ, તડકો, થાક અને અનેક પડકારોને પાર કરી અંતે કાવડ લઈને ખારી નદી શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે આગમન થયું
🙏🏻 આમ કુલ 51 દિવસની આ દિવ્ય કાવડ યાત્રા પૂર્ણ થઈ
🚩 આ યાત્રા મારી નહોતી આ યાત્રસનાતનીઓનીહતી 🚩
મહાદેવ, ગૌમાતા, કુળદેવી, માતા-પિતા, વડીલો, સાધુ-સંતો, જગદંબાઓ, ભૂતનાથ દાદા અને ગંગા મૈયાના આશીર્વાદથી, તેમજ આપ સૌના પ્રેમ, વિશ્વાસ અને �
Bhuj, Kutch | Aug 24, 2026