ધંધુકા: મારૂવાડા વિસ્તારમાં છલકાતી ગટરો અને પીવાના પાણીની સમસ્યાઓને લઈને રજૂઆત
*ધંધુકાના મારૂવાડા વિસ્તારમાં છલકાતી ગટરો અને પીવાના પાણીની સમસ્યાઓને લઈને રજુઆત.* વિસ્તારમાં ગટર લાઇન અને પાણીની પ્રાથમિક જરૂરિયાતોને લઈને પાલિકાના ધક્કા ખાતા રહીશો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના મારૂવાડા વિસ્તારમાં ઘણા સમયથી ખોદકામ કરી ગટર ખુલ્લી મુકવામાં આવી છેં તેમજ ગટરના પાણી જાહેર રસ્તા પર અને રહીશોના ઘરમાં પણ નીકળવાના આક્ષેપ કર્યા છેં. બે ત્રણ અરજ.