પેટલાદ: રૂપિયાપુરા ગામે ESL દ્વારા કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો, સરપંચ સહીત ESL સભ્યો ઉપસ્થિત રહ્યા
Petlad, Anand | May 23, 2026 યોજાયેલ કાર્યક્રમમાં સરપંચ રમેશભાઈ ઠાકોર, સોમાભાઈ મહીજીભાઈ ઠાકોર (મહેમાન),તથા ESL સભ્યો મયુરભાઈ ઠાકોર,મનિષાબેન ઠાકોર, દક્ષાબેન ઠાકોર, નયન ઠાકોર, નિલેશ ઠાકોર, ઉમેશ ઠાકોર,જયેશ ઠાકોર, પ્રીસ ઠાકોર અને આકાંક્ષા ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.