મોરબી શહેર: મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાયા ફળ, જાણો શું છે વિગત
Morbi City, Morbi | Oct 1, 2026
મોરબી સિવિલ હોસ્પિટલમાં નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા સ્વર્ગસ્થની પુણ્યતિથિ નિમિત્તે દર્દીઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાકીય કાર્ય દ્વારા દર્દીઓને મદદરૂપ થવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.