વલસાડ: બિરસા મુંડા ની જન્મ જયંતી નિમિત્તે ગૌરવ રથયાત્રાના નિરીક્ષણને લઈ મંત્રી નરેશ પટેલે ધરમપુરથી વિગત આપી
Valsad, Valsad | Nov 5, 2025 બુધવારના 5:30 કલાકે આપેલી વિગત મુજબ બિરસા મુંડાજી ની જન્મ જયંતી નિમિત્તે ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જે રૂટનું સ્થળ નિરીક્ષણ કરવા નરેશ પટેલ મંત્રી પહોંચ્યા હતા. જે આયોજન બાબતે મંત્રી નરેશ પટેલે ધરમપુર થી વિગત આપી.