PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે કરી વાત! “તમારી હિંમતથી અનેકના જીવ બચ્યા”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોલ દ્વારા ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી અને સંકટની ઘડીમાં તેમણે દાખવેલી હિંમત, સૂઝબૂઝ અને સંયમના વખાણ કર્યા.
વડાપ્રધાને કેપ્ટન સ્મિતને કહ્યું કે આખો દેશ તેમના માટે પ્રાર્થના કરી રહ્યો છે અને તેમના સ્વાસ્થ્ય માટે ‘મહામૃત્યુંજય જાપ’ પણ કરવામાં આવી રહ્યા છે.
PM મોદીએ તેમની હિંમતને બિરદાવતા કહ્યું કે તેમની સૂઝબૂઝ અને સંયમથી અનેક લોકોના જીવ બચાવવામાં મદદ મળી.
આ સમગ્ર વાતચીતમાં PM મોદીએ ભારતીયોની માનવતા અને બીજાના જીવ બચાવવા માટે જોખમ ઉઠાવવાની ભાવનાનો પણ ઉલ્લેખ કર્યો.
#PMModi #CaptainSmitMachar #FlyDubai #SmitMachar #IndianPilot #Modi #ViralNews #BreakingNews #IndiaNews #GujaratiNews #PMModiNews #કેપ્ટનસ્મિતમચ્છર #મોદી #ફ્લાયદુબઈ
PM Modi Captain Smit Machar, Captain Smit Machar, Smit Machar FlyDubai, PM Modi FlyDubai pilot, PM Modi video call pilot, Modi talks to pilot, Indian pilot hero, FlyDubai captain news, Captain Smit latest news, Smit Machar latest news, PM Modi latest news, Narendra Modi news, Indian pilot bravery, FlyDubai incident, Captain Smit Machar Modi call, Mahamrityunjaya Jaap, PM Modi Gujarati news, Gujarati news, India breaking news, કેપ્ટન સ્મિત મચ્છર, સ્મિત મચ્છર, PM મોદી, મોદી સ્મિત મચ્છર, ફ્લાયદુબઈ, ભારતીય પાઈલટ, પીએમ મોદી સમાચાર
Udhna, Surat | Oct 2, 2026