ગારિયાધાર: ગારિયાધાર તાલુકામાં ચૂંટણી દરમિયાન પોઈન્ટ પર ફરજ બજાવતા GRD જવાનોનો વિડિયો કોલ વાયરલ
ગારિયાધાર તાલુકામાં ચૂંટણી દરમિયાન પોઈન્ટ પર ફરજ બજાવતા GRD જવાનોનો વિડિયો કોલ વાયરલ ગારિયાધાર તાલુકામાં ચાલુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, ચૂંટણીના પોઈન્ટ પર ફરજ બજાવતા જતા GRD (ગ્રામ રક્ષક દળ)ના જવાનો વિડિયો કોલ કરતા જોવા મળ્યા હતા. વિડિયોમાં જોવા મળે છે કે જવાનો પોતાના પોઇન્ટ ઉપર પોતાના ઓળખીતાઓ સાથે વિડિયો કોલ દ્વારા વાતચીત કરી રહ્યા છે. કોઈ વ્યક્તિએ આ દ્રશ્યોને કૅમેરામાં કેદ ક